નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના, હજીરામાં કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ, 4ના મોત, 10 ઘાયલ

નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના, હજીરામાં કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ, 4ના મોત, 10 ઘાયલ

નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના, હજીરામાં કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ, 4ના મોત, 10 ઘાયલ

AMNS કંપનીમાં આગની ઘટના: સમગ્ર દેશમાં અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના હજીરામાં AMNS કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત થયા હતા, જ્યારે 10 લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગ અકસ્માતમાં 4 મજૂરોના મોત

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના હજીરા ખાતે AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટની ચીમનીમાં મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]