‘દિવાળી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પડશે’, અંબાલાલની નવીનતમ આગાહી


દિવાળી પર વરસાદની આગાહી: રાજ્યમાં ચોમાસાની સિઝન પૂર્ણ થતાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે. બીજી તરફ અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી અને ઠંડીની આગાહી કરી છે.

દિવાળીમાં કમોસમી વરસાદની શક્યતા!

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version