
– સગીરના ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો
– છેલ્લા 7 મહિનાથી તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને અત્યાચાર ગુજારતો હતો
– પોલીસે ગણતરીના કલાકોમાં 8 વ્યક્તિઓમાંથી એકને પકડીને કાર્યવાહી કરી હતી
સુરેન્દ્રનગર: સમગ્ર રાજ્યમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સગીર-છોકરીઓ પર બળાત્કારના બનાવો વધી રહ્યા છે ત્યારે થાણા પંથકમાં રહેતી 17 વર્ષીય યુવતીને છેલ્લા 07 માસમાં બળજબરીપૂર્વક અલગ-અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. વ્યક્તિઓ ફરિયાદના આધારે પોલીસે ગુનો કરનાર એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/05/27/gujarat-ats-seizes-115-kg-cocaine-at-mundra-port-2026-05-27-14-51-45.jpg?w=100&resize=100,100&ssl=1)