તહેવારોમાં માતમ: કચ્છમાં બે દિવસમાં ડૂબી જવાથી ચારના મોત, બે લાપતા


રાપરમાં કેનાલમાં ડૂબી જતાં બે લોકોનાં મોત કચ્છના માંડવી બીચ પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક પિતા-પુત્ર દરિયામાં ડૂબી ગયા, આવી જ બીજી કરુણ ઘટના રાપરમાં બની છે. ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે ડૂબતાં બચાવવા ગયેલા બે લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

કેવી રીતે બની ઘટના?

રાપરની વાડીમાં કામ કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈઓ બહેન પાસેની કેનાલમાં ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version