તસવીરો વાયરલઃ વ્યારામાં SBI ATMના CCTV પર છંટકાવ કરીને તસ્કરો મશીન તોડી 40 લાખ લઈને ફરાર

વ્યારામાં ATMની ચોરી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાનપુરા વિસ્તારમાં સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ATMને બદમાશોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે એટીએમ તોડી તસ્કરો અંદાજે રૂ.40 લાખની ચોરી કરી ગયા હતા. જે બાદ તસ્કરો થોડી જ મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. હવે એટીએમ તોડનારા તસ્કરોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version