ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઈપ વડે માર માર્યો હતો

અમદાવાદ, મંગળવાર

ઠક્કરનગરમાં ઘરેલુ હિંસાના કારણે મહિલા એક વર્ષથી પિયરમાં રહેતી હતી. ગઈકાલે તેના પતિએ આવીને મહિલાની બહેન સાથે ઝઘડો કર્યો હતો અને તું તારી બહેનને ઘરમાં કેમ રાખે છે તેમ કહી પાઈપ વડે હુમલો કર્યો હતો. બીજી બહેનને છોડાવવા વચ્ચે પડતાં તેણે બંને બહેનો પર હુમલો કરી ટીવીની તોડફોડ કરી હતી. પાઇપ વડે માર મારતાં મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તું તારી બહેનને ઘરે કેમ રાખે છે? પાઇપ વડે હુમલો કરી ઘરમાં ટીવીની તોડફોડ કરી હતી. મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઠક્કરનગરમાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી તેની બનેવી છે અને તેની બહેન એક વર્ષથી પિયરમાં રહેતી હતી અને બહેન તેના ઘરે હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version