Saturday, November 23, 2024
Saturday, November 23, 2024
Home Gujarat જનતાને લૂંટવાનો પ્લાન! રાજકોટ-અમદાવાદ હાઈવે પર 4 નવા ટોલ બૂથ બનાવવામાં આવશે, કારની મફત મુસાફરી બંધ થશે

જનતાને લૂંટવાનો પ્લાન! રાજકોટ-અમદાવાદ હાઈવે પર 4 નવા ટોલ બૂથ બનાવવામાં આવશે, કારની મફત મુસાફરી બંધ થશે

by PratapDarpan
1 views
2


રાજકોટ-અમદાવાદ હાઇવે: રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝાને દૂર કરવામાં આવશે અને અંદાજે 201 કિલોમીટરના હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આ સમગ્ર મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાણાં પંચને દરખાસ્ત મોકલવામાં આવી છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે 3350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સિક્સ લેન બનાવાયો હતો. જેમાં બામણબોર અને બગોદરા ખાતે ટોલનાકાને બદલે ચાર ટોલનાકા બનાવવામાં આવશે. જેમાં ત્રણનું મૂળભૂત માળખું ઉભું કરવામાં આવ્યું છે, 1 એપ્રિલ, 2025 થી ચારેય ટોલ રોડ પર ટેક્સ વસૂલવામાં આવશે.

You may also like

Leave a Comment

Exit mobile version