By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: ગુજરાતમાં વરસાદની સ્થિતિ: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > ગુજરાતમાં વરસાદની સ્થિતિ: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ
Gujarat

ગુજરાતમાં વરસાદની સ્થિતિ: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ

PratapDarpan
Last updated: 15 June 2024 18:02
PratapDarpan
12 months ago
Share
ગુજરાતમાં વરસાદની સ્થિતિ: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ
SHARE

ગુજરાતમાં વરસાદની સ્થિતિ: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ

અપડેટ કરેલ: 15મી જૂન, 2024

ગુજરાતમાં વરસાદની સ્થિતિ: રાજકોટ, જામનગર અને નવસારી સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ


ગુજરાત વરસાદ: ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે આવી ગયું છે. આજે (15મી જૂન) રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજકોટમાં કાલાવડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મોટી ચોક, જિલ્લા પંચાયત ચોક, કલેક્ટર કચેરી, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી, જામનગર, નવસારી, ડાંગ અને ભરૂચમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદ પડયો હતો. આજે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદને કારણે નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડીયા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. નવસારીમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

જો રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 25 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લાના પાલિતાણામાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયો છે. પાલિતાણા બાદ ડાંગના વઘઈમાં 12 મીમી, ભાવનગરના તળાજામાં 11 મીમી જ્યારે ગાંધીનગરના માણસામાં 9 મીમી વરસાદ નોંધાયો છે.

ભારે પવનથી વૃક્ષો પડી શકે છે!

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન સુધી ભારે પવન સાથે વરસાદ પડશે. જેમાં કેટલીક જગ્યાએ વૃક્ષો પડી જવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની સંભાવના છે.’

You Might Also Like

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે, વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી
VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઃ અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
બોલેરો પિકઅપએ ટ્રાવેલ બસમાં જ્યોત પ્રવાહી ભરી દીધી. 4 બોલેરો પિકઅપમાંથી પ્રવાહી સાથે ટ્રાવેલ બસ ભરવા બદલ ધરપકડ
નિવૃત્ત સ્ટાફની નિમણૂક વિવિધ વોર્ડમાં કમ્યુનિટિ હોલ, પાર્ટી પ્લોટ ચલાવવા માટે કરવામાં આવશે.
લેબગ્રોન ડાયમંડ મેકિંગ મશીન રૂ .1.29 કરોડનું વેચાણ કરે છે | લેબ ઉગાડવામાં હીરા બનાવવા માટે મશીનરી વેચવાના બહાને 1 29 કરોડ એકત્રિત કરવામાં આવ્યા હતા
Share This Article
Facebook Email Print
Previous Article જામનગરમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જામનગરમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
Next Article Goldman Sachs raises S&P 500 target on better profit outlook Goldman Sachs raises S&P 500 target on better profit outlook
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up