ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે પડશે હાડકાં ભરી દે તેવી ઠંડી


ગુજરાત હવામાન: દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. આ વર્ષે ઠંડીમાં ધીમો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધશે. આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થશે. જ્યારે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડી શકે છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version