આવતીકાલથી રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર વધશે, ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદની શક્યતા


ગુજરાત હવામાન: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માવઠા બાદ હવે હવામાન વિભાગે રાજ્યમાં જીવલેણ ઠંડીની આગાહી કરી છે. જેમાં આગામી 4 જાન્યુઆરી 2025 સુધી શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.આ સાથે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે.

ઠંડીનો ચમકારો વધશે

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version