અમરોલી-સયાન રોડ પર કેમિકલ ભરેલું કન્ટેનર પલટી જતાં ભયનો માહોલ સર્જાયો હતો

અપડેટ કરેલ: 9મી જુલાઈ, 2024

અમરોલી-સયાન રોડ પર કેમિકલ ભરેલું કન્ટેનર પલટી જતાં ભયનો માહોલ સર્જાયો હતો

રસ્તા પર કેમિકલ કમ એસિડ ફેલાવ્યા પછી ધુમાડો નીકળતા લોકોની આંખમાં બળતરા, ભાગેડુઓને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

સુરતઃ

અમરોલી સયાન રોડ પર આજે મંગળવારે સવારે કેમિકલ કમ એસિડથી ભરેલું કન્ટેનર અચાનક પલટી ગયું હતું. જેના કારણે રસ્તા પર એસિડ ઢોળાઈ જતા ગભરાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

દાદ્રાવી પૂનમ, અંબાજી, શામલાજી, દ્વારકા, સોમનાથ મંદિરના સમયમાં દાર્શન ભદરવી પૂનમ ચંદ્ર ગ્રેહામ: આ વર્ષે ભદ્રવી પૂનમના દિવસે રવિવાર, 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ છે. જેથી રાજ્યના પ્રખ્યાત સોમનાથ, શામલાજી, અંબાજી અને દ્વારકાના મંદિરમાં દર્શનનો સમય બદલાયો, પવિત્ર ફકત પદ્મજી અંબાજી મંદિર (ફોટો) માં દર્શન અને ધોજાના સમયમાં વિશેષ ફેરફારો કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો રવિવારે ચંદ્ર જોવા જઈ રહ્યા છે. 06:00 થી 06: 06:00 થી 10: 00 દર્શન આરતી: 12:30 થી 05:00 સાંજે. મંદિરને મંદિરથી મંદિરમાં મંજૂરી આપવામાં આવશે અને મંદિર બધા સમયમાં યોજવામાં આવશે. 8 સપ્ટેમ્બરના રોજ ગંગાજલ અભિષેક, બિલ્વપુજા, ફ્લેગપુજા, સોમ્મેશ્વર મહાપુજાન, યજ્ ha ા, રુદરાભિશેક અને અધ્યાપન ધાર્મિક વિધિ સહિતની તમામ ઉપાસના. સવારે 6 વાગ્યે મંદિર બંધ થયા પછી મંદિર સવારે બંધ રહેશે.

ફાયર સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વરથી હજીરા જવા માટે કેમિકલ કમ એસિડનો ડ્રેમ કન્ટેનરમાં નાખીને નીકળ્યા હતા. ત્યારે અમરોલી સયાન રોડ પર વેદાંત સર્કલ પાસે મંગળવારે સવારે કન્ટેનર અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેના કારણે એસિડ ભરેલા કેટલાક બેરલ કન્ટેનરમાંથી ફાડીને એસિડ રોડ પર ઢોળાઇને ત્યાં ઢોળાયુ હતું.

સૂત્રોએ જણાવ્યું કે એસિડના કારણે ત્યાં હાજર લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ પણ કરી હતી. કોલ મળતાં ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી અને પાણીનો છંટકાવ કરીને એસિડ ધોવાનું શરૂ કર્યું. બાદમાં પલટી ગયેલા કન્ટેનરને ક્રેઈન દ્વારા ઊંચકીને બાજુ પર મુકવામાં આવ્યું હતું. જ્યારે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પોલીસ દ્વારા ટ્રાફિક જામ હળવો કરાયો હતો. તેમ ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]