અમરેલીઃ રાજુલામાં હનીટ્રેપ રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીની ધરપકડ | અમરેલીના રાજુલામાં હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ 4 પૈકીની મહિલાની ધરપકડ

અમરેલીમાં હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પોલીસે હનીટ્રેપ કરતી ગેંગને ઝડપી પાડી છે. હિંડોરણા ગામની સીમમાં યુવકને લઈ જઈ મહિલા સાથે વીડિયો રેકોર્ડિંગ કરી બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાના કાવતરાને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

હિંડોરણા ગામની સીમમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું

મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓએ હનીટ્રેપનું કાવતરું ઘડ્યું હતું. ફરિયાદી યુવકને રાજુલાના હિંડોરણા ગામની સીમમાં બાવળના કાંટામાં લઈ ગયો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ યુવતી સાથે યુવકનો વીડિયો ત્યાં ઉતારવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને યુવકને ઢોર માર મારી લૂંટ ચલાવી હતી.

આરોપીએ યુવક પાસેથી બળજબરીપૂર્વક 1950 રૂપિયા રોકડા અને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. આટલેથી ન અટકતા આરોપીએ વીડિયો વાયરલ ન કરવાના બદલામાં વધુ 5 લાખ રૂપિયાની માંગણી કરી. આરોપીએ યુવકને ઘરેથી પૈસા લેવા માટે મોકલ્યો હતો, પરંતુ ગભરાવાને બદલે ફરિયાદીએ સીધો રાજુલા પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટના જણાવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપીને ₹32 કરોડનું કૌભાંડ, MP ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધરપકડ

ગુજરાત વરસાદની આગાહી: પંચામહલ, દહોદ અને મહાસાગરમાં આજે ભારે વરસાદની આગાહી, આજે ગુજરાતીમાં ઓરેન્જ ચેતવણી જાહેર ગુજરાત વરસાદનું હવામાન આગાહી અપડેટ: હવામાન વિભાગે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદ નારંગી ચેતવણી આપી છે. ખૂબ ભારે વરસાદની આગાહી અહીં છે. એક્સ્ટ્રેસ ફોટોઆજ નુ હવામન, ગુજરાત હવામાન વરસાદની આગાહી અપડેટ: ભદ્રવ મહિનો ગુજરાતમાં પૂર્ણ થઈ રહ્યો છે. એક પછી એક વિસ્તારમાં વરસાદ બોલાવી રહ્યો છે. જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારો વરસાદ વરસાવતા હોય છે, ત્યારે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વરસાદ નારંગી ચેતવણી જારી કરી છે. અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની ભારે આગાહીએ સોમવાર, 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વરસાદ નારંગી ચેતવણી જારી કરી છે. આ જિલ્લાઓમાં પંચામહલ, દહોદ અને મહાસાગરનો સમાવેશ થાય છે. ગુજરાત વરસાદ: ગુજરાતમાં એક્સપ્રેસ ફોટો/ગજેન્દ્ર યાદવએ આજે ​​18 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી. મહેસાના, સાબરકંઠ, ગાંધીગાર, અરવલ્લી, ખદા, આનંદ, આનંદવાદ, વડોદરા, છોટા ઉદાપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસરી, વાલસાડ, તાપી, દાદા નગર હાવલીની આગાહી છે. આ જિલ્લાઓમાં વરસાદ પીળો ચેતવણી વાંચો. વાંચો:- 9 જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં મંગળવારે વડોદરામાં તેના સ્થાનાંતરણનો બદલો લેવા એન્જિનિયરે ત્રણ દિવસ સુધી આખા વિસ્તારમાં છલકાવવાનું બંધ કરી દીધું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સબારકંથા, અરવલ્લી, પંચામહલ, દહોદ, મહાસાગર, નવસરી, વાલસાડ, દહસદ, દહસદ, દહદ અને દાદરા નગર હવાલીમાં ભારે વરસાદની આગાહી છે.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

આ મામલે રાજુલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આ હનીટ્રેપ રેકેટમાં સંડોવાયેલી મુખ્ય મહિલા સહિત કરણ પટાટ, જિતેન્દ્ર ચૌહાણ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.

આ સફળ કામગીરી બાદ ડીવાયએસપી નયના ગોરડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, ‘આ કેસમાં હજુ પણ એક અજાણ્યો આરોપી ફરાર છે, જેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજુલા પંથકમાં અન્ય કોઈ આ પ્રકારના હનીટ્રેપનો શિકાર બન્યા હોય તો ગભરાશો નહીં રાજુલા પોલીસનો સંપર્ક કરો જેથી આ ગેંગના અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ થઈ શકે.’

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]