અમદાવાદ-મુંબઈ હાઈવે પર બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત, વાહનોને ખસેડવા ક્રેઈન બોલાવાઈ

પ્રતિનિધિ છબી


અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક સાથે 5 વાહનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે ટ્રક અને ત્રણ કાર અથડાતા નાસભાગ મચી ગઈ હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version