6
ગુજરાત સરકારે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા રાજ્ય સરકારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહર્શ્મી શાળા નંબર 285ના આચાર્ય સંજય પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આચાર્ય સંજય પટેલે શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વિના ગેરકાયદેસર ધંધાકીય હેતુસર 33 વખત દુબઈ સહિત વિદેશ પ્રવાસ કર્યો હતો.