Surat પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ યોજાયો .

Date:

આજે તા . ૨ જી મે , ગુરુવાર ના રોજ Surat ના અઠવાલાઇન્સ સ્થિત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે ” યોગ મહોત્સવ -૨૦૨૪ ” યોજાયો .

Surat yoga day
Surat yoga day
MORE READ : Surat લોકસભા ચૂંટણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ર્ડો.પારઘીની પત્રકાર પરિષદ .

કેન્દ્ર સરકાર ના આયુષ મંત્રાલય હસ્તકની Surat ની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગા સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે આજે તા . ૨ જી મે , ગુરુવાર ના રોજ Surat ના અઠવાલાઇન્સ સ્થિત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે ” યોગ મહોત્સવ -૨૦૨૪ ” યોજાયો . દર વર્ષે તા . ૨૧ જૂને વિશ્વભરમાં યોજાનારા અંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ ની ઉજવણી ના ૫૦ દિવસ પેહલા લોકો ને યોગ માટે પ્રોત્સાહન કરવાના હેતુસર યોગ મહોત્સવ-2024 નું આયોજન કરાયું જેમાં સામુહિક યોગઅભિયાસ કરવામાં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Dhurandhar box office collection: Ranveer Singh’s film breaks 25-year-old record of eighth week

Dhurandhar collected Rs. Earning around Rs 50 lakh on...

Devara 2 producer confirms shooting to begin in May, quashes shutdown rumors

Devara 2 producer confirms shooting to begin in May,...

LIVE: આજથી બજેટ સત્ર શરૂ, રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે

યુનિયન બજેટ 2026સંસદનું બજેટ સત્ર 2026 લાઈવ: રાષ્ટ્રપતિ દ્રૌપદી...

Singer Chinmayi on Arijit’s exit from playback singing: He always worked at a high level

Singer Chinmayi on Arijit's exit from playback singing: He...