Surat : આજે તા. ૨૬ ,ઈ જૂન આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસની ઉજવણી સુરત એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી હતી .

Surat ના પાલ RTO રોડ પાર એસઓજી પોલીસે દ્વારા વિવિધ સ્લોગન સાથે ના પોસ્ટરો રજુ કરી ડ્રગ્સ વિરોધ અભિયાન સ્વરૂપે રેલી યોજવામાં આવી હતી રેલી દ્વારા ડ્રગ્સથી દૂર રહેવામાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી .

