Surat : લોકસભા ચૂંટણી માં જોતરાયેલા કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થી મતદાન .

Date:

Surat લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં ઓબ્ઝર્વર , પોલિંગ એસિસ્ટન્ટ પોલિંગ સ્ટાફ અને પટાવાળા મળી સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા ૪૬૦૦ મતદાન મથકો પર ૩૯૭૫૫ સરકારી કર્મચારી મતદાનના દિવસે ફરજ બજાવશે .

Surat ballet voting

Surat લોકસભા બેઠક બિનહરીફ થતા આ બેઠકો ના ૧૬૪૯ મતદાન બૂથ પરના સરકારી કર્મચારીઓને ફરજ બજાવવામાંથી મુક્તિ મળશે. જોકે , આ પેકીં કેટલાક કર્મચારીઓને અન્ય વિધાનસભાના બૂથની કામગીરી સોંપી દેવામાં આવે છે . તેથી આવા કર્મચારીઓને તેને સોંપવામાં આવેલી કામગીરી કરવી પડશે . હવે ૭ મી મેં ના રોજ મતદાન દિવસે ચૂંટણી ફરજ માં જોડાનારા કર્મચારી ઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો આરંભ થઇ ચુક્યો છે .

MORE READ : Gujarat માં મતદાનના દિવસે ગંભીર તાપમાનની આગાહી !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

પ્રમુખ મુર્મુનું કહેવું છે કે ભારત-EU FTA નોકરીઓને મજબૂત કરશે અને વૃદ્ધિને વેગ આપશે

પ્રમુખ મુર્મુનું કહેવું છે કે ભારત-EU FTA નોકરીઓને મજબૂત...

Emraan Hashmi on serial kisser tag: Took full strength in it, but had to reinvent

Emraan Hashmi on serial kisser tag: Took full strength...

CSB Bank Q3 profit amid higher slippage at Rs. 153 crore remains flat

Fairfax-backed CSB Bank reported Rs. 153 crore in net...