પાલિતાણા, તળાજા, સિહોર પેટા વિભાગમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો અને ઠંડક પ્રસરી હતી.

પાલિતાણા, તળાજા, સિહોર પેટા વિભાગમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો અને ઠંડક પ્રસરી હતી.

પાલિતાણા, તળાજા, સિહોર પેટા વિભાગમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અપડેટ કરેલ: 15મી જૂન, 2024

પાલિતાણા, તળાજા, સિહોર પેટા વિભાગમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો અને ઠંડક પ્રસરી હતી.

– ભાવનગર શહેરમાં બપોરથી વાદળો ઘેરાયા છતાં વરસાદ પડ્યો ન હતોઃ શહેરવાસીઓને ગરમીથી રાહત મળી

– જિલ્લાના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો : વરસાદના કારણે ભીમા અગીયારસે વાવણીનો સમય બચશે.

ગુજરાતનો વરસાદ આજે: ગુજરાત કરૂ ધકોર, 24 કલાકમાં 6 તાલુકા ગુજરાત વરસાદના હવામાનની આગાહી આજે આજે ગુજરાતમાં: ગુજરાતમાં, છેલ્લા 24 કલાકમાં, આખો ગુજરાત 24 કલાકમાં 6 તાલુકાસ સિવાય હતો. આ છ તાલુકાસમાં પણ છૂટાછવાયા વરસાદ પડ્યા હતા. ગુજરાત કરુ-ak ાકોર-એક્સપ્રેસ ફોટોઆજ નુ હાવમન, ગુજરાત રેઈન અપડેટ: જ્યારે ચોમાસા ગુજરાતમાં standing ભી છે, ત્યારે મેઘા રાજા રાજ્યમાં આવ્યા છે. ગુજરાતમાં, દિવસે દિવસે વરસાદ ઓછો થઈ રહ્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે રાજ્યમાં વરસાદ પડે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વિશે વાત કરતા, 24 કલાકમાં 6 તાલુકા સિવાય, આખો ગુજરાત પાગલ હતો. આ છ તાલુકોમાં, છૂટાછવાયા વરસાદ પડ્યા હતા. ચોમાસાની વચ્ચે, ગુજરાત કોરીસ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીગરે, ગાંધીગરે પૂરા પાડવામાં આવેલા વરસાદના ડેટા અનુસાર, રાજ્યના 6 તાલુકામાં 24 કલાકમાં સવારે 6 થી 8, August ગસ્ટ, 2025 સુધી નોંધાયું હતું. વ Val લસડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ 0.35 ઇંચનો વરસાદ હતો. આ તાલુકા સિવાય, ગુજરાતનો આખો કુરુ ધરોક હતો. ગુજરાત વરસાદ: ગુજરાતમાં એક્સપ્રેસ ફોટો/ગજેન્દ્ર યાદવ કેટલો વરસાદ નોંધાયો હતો. માહિતી નીચેના કોષ્ટકમાં પ્રદાન કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંત, ભારત, મેહસાના, સાબરકંથા, અરવલ્લીમાં હળવા વરસાદ થશે. પિતા-કાકા, અમદાવાદ, ગાંંધિનાગર, ખાદા, આનંદ, પંચામહલ, દહોદ, મહેસાગર તેમજ વડોદરા, છોટા ઉદાપુર, નર્મદા, ભરાચ, સુરત, ડાંગ, તાપી, નવસરી, દાદરનગર, દાદરનગર, દાદરનગર, દાદરાનગર, ની ધરપકડ સિવાય. દ્વારકા, ગિર સોમનાથ, બોટા, દીવ અને કચ્છ વરસાદ વેરવિખેર કરશે.

ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે બપોરથી ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળો વચ્ચે આજે પાલિતાણામાં એક ઇંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જયારે જિલ્લાના તળાજા, સિહોર અને કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડયો હોવાનું જાણવા મળે છે. જ્યારે બપોરના સમયે વાદળછાયું વાતાવરણ રહેતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ, વરસાદ પડ્યો ન હતો.

રાજ્યના હવામાન વિભાગે ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. જેના કારણે આજે સતત બીજા દિવસે બપોર બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આગાહી છતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી બપોર સુધીમાં મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું હતું. તેની સામે આજે પૂરા થયેલા 24 કલાકના અંતે તાપમાન વધીને 39.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં વધારો થતાં શહેરવાસીઓએ પણ બપોર સુધી અસહ્ય ગરમી સાથે બફારાનો અનુભવ કર્યો હતો. જોકે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો છવાતા વરસાદની આશા બંધાઈ હતી. જો કે મોડી સાંજ સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે વરસાદ પડ્યો ન હતો. અને બપોર સુધી બફારાનો અનુભવ કરતા શહેરવાસીઓએ સાંજે આહલાદક વાતાવરણ સાથે ઠંડકનો અનુભવ કર્યો હતો તેમજ બફારામાંથી રાહત અનુભવી હતી.

જ્યારે જિલ્લા કક્ષાએ પાલિતાણામાં બપોરના સમયે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને ફૂંકાતા પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. પાલિતાણા પંથકમાં બપોરના 3 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજના 5.15 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો પાલિતાણા શહેર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં સારો એવો વરસાદ થયો હોવાનું જાણવા મળે છે. સાંજના છ વાગ્યા સુધીમાં પાલિતાણા પંથકમાં 30 મી.મી. જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે વરસાદ પડ્યો છે. જ્યારે પંથકમાં સારા વરસાદને પગલે સ્થાનિકોએ ભારે ગરમીમાંથી રાહત અનુભવી હતી. જે ગામડાઓમાં ભીમ અગિયારસ પહેલા વરસાદ પડે છે ત્યાંના ખેડૂતો ભીમ અગિયારસના વાવણીનો સમય બચાવી શકશે. તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. સારો એવો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આજના આ વરસાદ દરમિયાન પાલિતાણાના ગોરાવાડી, ચાર થાંભલા, તલેટી રોડ, ભૈરવપરા, ગારીયાધાર રોડ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો દ્વારા સવાલો ઉઠ્યા હતા કે શું નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી હતી? જો એમ હોય તો, તે ક્યારે અને કેવી રીતે કરવામાં આવ્યું હતું? તેમજ જિલ્લાના તળાજા પંથકમાં સાંજના છ કલાક સુધીમાં 7 મી.મી. વરસાદ નોંધાયો હતો. અહીં ચૂડી, લાડકાયા, કામરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. તો દાઠા, દેવલી, રાજપરા, ગોપાનાથ, બોરડા સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળે છે. જિલ્લામાં વરસાદ પડતાં વાવણીને ફાયદો થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. તો આ તરફ સિહોર પંથકમાં પણ છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. જો કે હજુ આગામી દિવસોમાં ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]