રાંચરડામાં જૈન દેરાસર: અમદાવાદમાં રાંચરડા ગામ પાસે 24 તીર્થંકરની મૂર્તિઓ સાથેનું ગુજરાતનું પ્રથમ દક્ષિણ શૈલીનું જૈન દેરાસર નિર્માણાધીન છે. દેરાસરમાં 45 થી વધુ અદભૂત કોતરણીવાળા સ્તંભો અને કોતરણીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દેરાસરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.