વિરપુરના વરધરા ગામે પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું

વિરપુરના વરધરા ગામે પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું

વિરપુરના વરધરા ગામે પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું

આઇશર ચાલક સામે પોલીસ ફરિયાદ

ગેસ સિલિન્ડર ભરેલી આઇશર બાઇક સાથે અથડાતા ચાલકનું ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું હતું.

વિરપુર: વીરપુરના વરધરા ગામે પેટ્રોલ પંપ પાસે ગેસ સિલિન્ડર ભરેલ આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આઈસરની ટક્કરથી ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]