By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: કારેલીબાગમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર યુવક કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > કારેલીબાગમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર યુવક કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો
Gujarat

કારેલીબાગમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર યુવક કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો

PratapDarpan
Last updated: 12 September 2024 02:30
PratapDarpan
9 months ago
Share
કારેલીબાગમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર યુવક કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો
SHARE

કારેલીબાગમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર યુવક કલાકોમાં જ ઝડપાઈ ગયો હતોવડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ લઈને ફરાર થઈ ગયેલો યુવક ગણતરીની કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો.

ગઈકાલે એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા ક્રોમા સેન્ટરમાં એક યુવક મોબાઈલ ફોન ખરીદવા આવ્યો હતો. અન્ય ગ્રાહકો પણ હાજર હોવાથી કર્મચારીની નજર ચૂકવી યુવકે મોબાઈલ ફોન ચોરી લીધો હતો. આ અંગે મેનેજર આનંદભાઈએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ડીસીપી પન્ના મોમાયાની ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવીને યુવકને શોધી કાઢ્યો હતો. પકડાયેલા યુવકનું નામ નરેશ શાંતિલાલ સિંધા (રાજહંસ એવન્યુ, અનંતપાર્ક, દિવાળીપુરા મૂળ લીમજ ગામ, જંબુસર) હોવાનું બહાર આવ્યું છે.

You Might Also Like

‘CBRT સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરો..’ ઉમેદવારોએ CCE જુનિયર ક્લાર્ક મેન્સ પરીક્ષા ઑફલાઇનની માંગણી કરી
સિલિન્ડર વિસ્ફોટથી અગ્નિ વિકરાળ બને છે, પ્રહલાદ્નાગરમાં ભાંગી પડેલા ગોડાઉનમાં અગ્નિની ખોટ | સિલિન્ડર વિસ્ફોટથી આગને કારણે વિકરાળ બન્યું
ખ્યાતી હોસ્પિટલ વિવાદ: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું, રાજકોટનો પરિવાર બન્યો ભોગ.
ભરૂચના વાલિયા છલકાતા પાણી ભરાયા, 12 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ભરાયા
ચંદ્રયાન-4 સેમ્પલ લાવશે અને તેનું અમદાવાદમાં પીઆરએલ ખાતે વિશ્લેષણ કરવામાં આવશે
Share This Article
Facebook Email Print
Previous Article Anil Mehta’s last words to Malaika Arora before his death: I’m sick and tired Anil Mehta’s last words to Malaika Arora before his death: I’m sick and tired
Next Article Natasha Stankovic steps out with her best friend Aleksandar Alex Ilic a few days after returning to India; Watch Natasha Stankovic steps out with her best friend Aleksandar Alex Ilic a few days after returning to India; Watch
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up