By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી
Gujarat

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી

PratapDarpan
Last updated: 29 July 2024 13:12
PratapDarpan
11 months ago
Share
પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી
SHARE

ખેદરા બ્રહ્મા : હાલમાં દક્ષિણ ગુજરાત અને કાઠિયાવાડમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે, તે વિસ્તારમાં પાણીના છાંટા પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી છે.

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી

છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાતના રહીશો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે સોમવારે બપોરે 12 વાગ્યાના અરસામાં વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા સાથે એકાએક મેઘરાજાએ ધમાકેદાર પ્રવેશ કરતાં ખેડૂતો અને સામાન્ય લોકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. પંદર દિવસ પહેલા રાત્રે 12:00 થી 2:00 દરમિયાન ચાર ઇંચ વરસાદ પડયો હતો, પરંતુ ગરમીની તીવ્રતામાં ઘટાડો થયો ન હતો. છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદ બાદ આજે બપોરે જોરદાર વરસાદ પડતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

The post પંદર દિવસના ગાળા બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી appeared first on Revoi.in.

You Might Also Like

ક્રૂર માતા બાળકને પુલ પરથી ફેંકી દે તે પહેલા જ.., ભાવનગરનો ચોંકાવનારો કિસ્સો
સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીમાં વીજ ગ્રાહકોનો હોબાળો
હરિયાલો સુરતનું સૂત્ર ઉંધુઃ પાલિકાના બગીચા અને રોડ ડિવાઈડરમાં લગાવેલા છોડ જાળવણીના અભાવે સુકાઈ ગયા
વિડિઓ: ભાવનગરના જસરમાં 9 ઇંચ વરસાદ, રાજ્યમાં 8 કલાકમાં 101 તાલુકામાં ભારે વરસાદ | ગુજરાતમાં ચોમાસા: ભવનગર જિલ્લા 7 ઇંચ વરસાદ 4 કલાક
ઘરમાં એકલી યુવતી સાથે દુષ્કર્મ, બીજા દિવસે પાડોશી યુવકે કર્યો હુમલો
Share This Article
Facebook Email Print
Previous Article Zomato faces criticism for delivering non-veg food to a vegetarian customer during Sawan Zomato faces criticism for delivering non-veg food to a vegetarian customer during Sawan
Next Article US woman rejects man she met on dating app, he kills her the next day US woman rejects man she met on dating app, he kills her the next day
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up