વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટુંકાવ્યું

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટુંકાવ્યું

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટુંકાવ્યુંવડોદરાવ્યાજખોરોના ત્રાસથી ડરી ગયેલા રિક્ષા ચાલકે કપાસમાં છંટકાવ કરવાની દવા પીધી હતી. ચાર દિવસની સારવાર બાદ તેનું મોત નીપજતાં આખરે અટલાદરા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

કલાલી ઘીસકોલી સર્કલ પાસે ગુલાબી લાકડાના મકાનમાં છેલ્લા છ વર્ષથી તેની બીજી પત્ની સાથે રહેતા રાજુભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉં.વ. 54) રીક્ષા ચલાવે છે. તેની પ્રથમ પત્ની અને પુત્રો અલગ રહે છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]