અમરેલીના ખાંભામાં 2 વર્ષના માસૂમને કૂતરાએ હડધૂત કર્યો, ગામમાં ભયનો માહોલ | અમરેલીના ખાંબામાં 2 વર્ષના છોકરા પર કૂતરાનો હુમલો

અમરેલી સમાચાર: અમરેલી જીલ્લાના ખાંભા ગીરના સમઢીયાળા ગામમાં કુતરાએ 2 વર્ષના બાળક પર હુમલો કર્યો અને તેને મોઢામાં ઉપાડીને ભાગવાનો પ્રયાસ કર્યો. માતા-પિતાની તકેદારીના કારણે સદનસીબે બાળકનો જીવ બચી ગયો હતો, પરંતુ કૂતરાના હુમલામાં માસૂમ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

કૂતરો બાળકને છીનવીને ભાગી ગયો, માતા-પિતા પાછળ દોડ્યા

બનાવની વિગત મુજબ સમઢીયાળા ગામે રહેતા એક પરિવારનો 2 વર્ષનો બાળક તેમના ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક કૂતરો ત્યાં ધસી આવ્યો હતો અને માસૂમ બાળક પર હુમલો કરી ભાગવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને માતા-પિતાના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તેઓ કૂતરા પાછળ દોડ્યા હતા. સતત પીછો કરવાને કારણે કૂતરો બાળકને અધવચ્ચે છોડીને ભાગી ગયો હતો.

7 ટાંકા આવ્યા, અમરેલી સિવિલમાં ખસેડાયા

કૂતરાએ બાળકના માથામાં ગંભીર ઘા મારતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત બાળકને માથામાં 7 ટાંકા આવ્યા હતા. બાળકને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

અમદાવાદઃ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો પગાર વધારા સહિતની માંગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગઈ છે. સરકાર સમક્ષ તેમની બાકી માંગણીઓ સ્વીકારવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓ સાથે વિરોધ કર્યો. (તસવીર ભુપેન્દ્ર રાણા) ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમની પડતર માંગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી છે. આ સાથે આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ ‘તાનાશાહી બંધ કરો’ના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. (તસવીર ભુપેન્દ્ર રાણા) આ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ 10 પૈસા શાકભાજી અને 60 પૈસા તુવેરની દાળ, બાળક દીઠ 3 રૂપિયા ફળ આપવામાં આવે છે, હવે આટલા ભાવે કુપોષણ કેવી રીતે દૂર કરી શકાય. આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી હતી. (તસવીર ભુપેન્દ્ર રાણા) ઉલ્લેખનીય છે કે નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન ન અપાતા આંગણવાડી અને આશા વર્કરોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારવામાં આવતા આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. આ પણ વાંચોઃ ભારતના બે ટાપુ સમુદ્રે ગળી ગયા! હવે ગુજરાતના આ દરિયાકાંઠાના શહેર પર ખતરો છે, સમય પણ ઘણો ઓછો છે, અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. સરકાર સમક્ષ તેમની બાકી માંગણીઓ સ્વીકારવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસની માંગ કરવામાં આવી રહી છે. વધુ વાંચો

આ પણ વાંચોઃ કચ્છમાં ચિત્તા પુનઃવસન માટે NTCA લીલી ઝંડી, બન્ની ગ્રાસલેન્ડ અભયારણ્ય બનશે, કેન્યાથી 4 ચિત્તા લાવવામાં આવશે!

ગામમાં ભયનો માહોલ છે

આ ઘટનાને પગલે નાના એવા સમઢીયાળા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. રખડતા કૂતરાઓના ત્રાસને કારણે બાળકો માટે ઘરની બહાર નીકળવું જોખમી બન્યું હોવાનો ગ્રામજનોમાં રોષ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]