ભાજપ કિસાન મોરચાએ જાહેરાત કરી: ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશ કિસાન મોરચાએ સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિમણૂંકો કરી છે. કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હીરપરાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે ચર્ચા કર્યા બાદ આ યાદી જાહેર કરી છે. આ જાહેરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને રાજ્ય મંત્રી જેવા મહત્વના પદો પર નિમણૂંક કરવામાં આવી છે.



/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/20/camel-milk-processing-plant-gujarat-2026-01-20-16-15-21.jpg?w=100&fit=100,100&ssl=1)