સોમનાથમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો સોમનાથમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવવામાં આવતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો

ડિમોલિશનને પગલે શંખ સર્કલ પાસે ઘર્ષણ ફાટી નીકળ્યું: પોલીસે લાટી ચાર્જ કર્યો અને 3 ટીયર ગેસના શેલ છોડ્યા, ટોળું વિખેરાયું: અન્ય રહેણાંક, કોમર્શિયલ દબાણો પણ હટાવ્યા

વેરાવળ, : સોમનાથના શંખ સર્કલ પાસે સવારથી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારી જગ્યામાં મકાનો, દુકાનો, ધાર્મિક દબાણો તોડી પાડ્યા બાદ ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પીઆઈ સહિત બે પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના 3 સેલ છોડ્યા હતા. ઘર્ષણની ઘટનાને પગલે સોમનાથમાં તંગદિલી પ્રસરી હતી.

સોમનાથ ખાતે શંખ સર્કલ પાસેની સરકારી જમીન પરના દબાણો દૂર કરવા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 100 જેટલા પોલીસ જવાનોના કડક બંદોબસ્ત વચ્ચે 9 મકાનો અને બે દુકાનો મળી આવી હતી અને દબાણ હેઠળ બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

ઓજસ ન્યૂ ભારતી 2025: તમારી પાસે એન્જિનિયરિંગની આ ડિગ્રી છે? ગુજરાત સરકાર નવી ઓજસ જીપીએસસી ભરતી 2025 માં ગુજરાતીમાં નોકરી મેળવવાની તક: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણના અંત સુધી આ સમાચાર વાંચવા માટે ઉમેદવારો. જીપીએસસી ભાર 2025, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી 2025: જો ગુજરાતમાં એન્જિનિયરિંગ ઉમેદવારો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે, તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને તાજેતરમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 518 સ્થાનો માટે ભરતી સૂચના જારી કરી હતી. આ ભરતી હેઠળ, ગુજરાત સરકારના બંદરો અને પરિવહન વિભાગોની માલિકીની મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 ના કુલ 11 સ્થાનો ભરવાના છે. સંસ્થાએ આ પોસ્ટ માટે પાત્ર ઉમેદવારો પસંદ કરવા માટે applications નલાઇન અરજીઓ માંગી છે. નવી ભરતી 2025 હેઠળ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી, મોટર વાહન નિરીક્ષક વર્ગ -2 પોસ્ટ વિગતો, શૈક્ષણિક લાયકાત, ઉમેદવારોને સમાચાર અને વાહનોના અંત સુધી આ સમાચાર વાંચવા માટે ધોરણ ચૂકવો. 9-7-2025 થી 20 વર્ષથી વધુ સમયની મર્યાદાની મર્યાદા માટે અરજી કરવાની છેલ્લી તારીખ https://gpsc-ojas.gujarat.gov.in/ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પબ્લિક સર્વિસ કમિશનએ દિવ્યાંગના ઉમેદવારો અને મોટર વાહન નિરીક્ષક વર્ગ-II માટે કુલ 11 બેઠકો જારી કરી છે. દિવ્યાંગ ઉમેદવારો પાસે કેટેગરીની કેટેગરી છે અને તે અરજી કરવા માટે પાત્ર હશે. વધુ માહિતી માટે, આ લેખમાં સૂચના વાંચો. અરજદાર ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરતા, ઉમેદવાર 20 વર્ષથી ઓછું ન હોવું જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ. સાતમા પે મેટ્રિક્સ લેવલ 8 પર પસંદ કરેલા ઉમેદવારો, 44,900 થી 42 1,42,400 સુધીનો પગાર મેળવવા માટે પાત્ર બનશે. મોટર વાહનોની સૂચના ડાઉનલોડ કરો https://gpsc-ojas.gujarat.gov.in પર જવા માટે ભરતી હેઠળ અરજી કરવા માટે કેવી રીતે અરજી કરવી તે અહીં જીપીએસસીની વિવિધ ભરતી જોશે. મોરેફલો યુએસફેસ બુકટવિટરવાટ્સએપ

જે બાદ સાંજના સમયે શંખ સર્કલ પાસે સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ રોષે ભરાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પીઆઈ એમ.વી.પટેલ અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.

દરમિયાન, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના 3 શેલ છોડ્યા. અને ટોળું વિખેરાઈ ગયું હતું. તમામ લોકો વિખેરાઈ જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જોકે, ઘટનાને પગલે સોમનાથમાં તંગદિલી પ્રસરી હતી. ઘટનાને પગલે તંત્રએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હવે સ્થિતિ કાબુમાં છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]