8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક, વાર્ષિક રૂ.12 હજાર મળશે, NMMS પરીક્ષાનું જાહેરનામું બહાર પાડ્યું


NMMS શિષ્યવૃત્તિ 2024-25 : ગુજરાત રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડે ભારત સરકારની યોજના નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ 2024-25 (NMMS) ની પરીક્ષા સંબંધિત સૂચના બહાર પાડી છે. NMMS યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. આ યોજનામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પરથી આજથી બુધવારથી આગામી 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે આગામી પરીક્ષા 16 ફેબ્રુઆરી, 2025ના રોજ લેવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version