


છબી: ફ્રીપિક
વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામની પ્રાથમિક શાળા પાસે કોઠીયા ફળિયામાં રહેતી 20 વર્ષીય પરિણીત મહિલા ધર્મિષ્ઠા કલ્પેશભાઈ રાવળે ગળામાં દુપટ્ટો બાંધીને ભેદી સંજોગોમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તે જાણવા પોલીસે સંબંધિતોના જવાબ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.