By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવા માટે લેબ બનાવવાની કવાયત
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવા માટે લેબ બનાવવાની કવાયત
Gujarat

સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવા માટે લેબ બનાવવાની કવાયત

PratapDarpan
Last updated: 23 October 2024 12:21
PratapDarpan
8 months ago
Share
સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવા માટે લેબ બનાવવાની કવાયત
SHARE

સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવા માટે લેબ બનાવવાની કવાયત

સુરત સુમન સ્કૂલ : સુરત મહાનગરપાલિકાની સરકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ખાનગી શાળાઓની જેમ સુવિધા અને શિક્ષણ આપવામાં આવે છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકાની સરકારી માધ્યમિક શાળાઓ પણ ખાનગી શાળાઓ સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવા માટે સાડા ત્રણ કરોડનું બજેટ આપવામાં આવ્યું છે. પાલિકાની 12 સુમન શાળાઓમાં ટ્રેનર્સ દ્વારા AI, કોડિંગ, રોબોટિક્સ ટેક્નોલોજી શીખવવામાં આવશે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને ગુરુવારે નિર્ણય લેવામાં આવશે.

હાલમાં શિક્ષણ જગતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ખાનગી શાળાઓમાં ટેકનોલોજીને લગતી માહિતી સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

You Might Also Like

VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઃ અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
ઔરંગાબાદ લક્ઝરી બસના ચાલકે સુરતથી ટેમ્પો ચોર્યો અકસ્માતમાં ભાભીને મારવા .
મહાત્મા મંદિર ‘ધોલા એલિફન્ટ’ પર 2.32 કરોડનું ભાડુ, કોઈપણ સમયે લ lock કનો આરોપ લગાવી શકાય છે! | ભાડાનું બાકી રહેઠાણમાં બે કરોડ કરતા વધુ મહાત્મા મંદિર બંધ થવાનું જોખમ
મિયાનીમાં વીજળી તપાસ દરમિયાન ઘર્ષણના મુદ્દા સામે ચાર ગુનાઓ | મિયાનીમાં વીજળી તપાસ દરમિયાન અથડામણ માટે ચાર સામે ગુનો
મહાકુંભ એકતાનો સંદેશ આપે છે, મેં મારા જીવનમાં 9 વાર સ્નાન કર્યું છેઃ અમિત શાહ ગુજરાતી
Share This Article
Facebook Email Print
Previous Article Renukaswamy case: Jailed actor Darshan Thoogudeepa taken to hospital after repeatedly complaining of back pain Renukaswamy case: Jailed actor Darshan Thoogudeepa taken to hospital after repeatedly complaining of back pain
Next Article સમજાવ્યું: શા માટે કોફોર્જના શેરના ભાવ Q2 પરિણામો પછી 12% વધ્યા સમજાવ્યું: શા માટે કોફોર્જના શેરના ભાવ Q2 પરિણામો પછી 12% વધ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up