સુરતીઓ દેશની સરહદોની રક્ષા કરતા જવાનો સાથે દિવાળી મનાવશે, ‘સુરત સે સરહદ તક’ કાર્યક્રમ હેઠળ મોકલવામાં આવેલા યુવાનો


સુરત : સુરતીઓ દેશના જવાનો માટે હંમેશા તત્પર હોય છે. સુરતીઓ સૈનિકો પ્રત્યે નાગરિકની ફરજ સહિતની હૂંફ બતાવવાની તક ક્યારેય ચૂકતા નથી. ત્યારે સુરતના 10 યુવાનોની ટીમ સૈનિકો સાથે મીઠાઈ, ચશ્મા અને ટોપી સાથે દિવાળી ઉજવવાના શુભ વિચાર સાથે રવાના થઈ છે. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ ભારત-પાકની કચ્છ સરહદે સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ‘સુરત સે સરહદ તક’ કાર્યક્રમ હેઠળ સંસ્થાનો આ છઠ્ઠો પ્રવાસ છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version