સુરતમાં આયુષ્માન કાર્ડના નામે અપડેટ કરાવવા માટે હજારો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આયુષ્માન કાર્ડ મેન્યુઅલ પ્રોસેસમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ગુજરાત

સુરત આયુષ્માન કાર્ડ કૌભાંડ: સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે વરદાન સમાન આયુષ્યમાન કાર્ડમાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ પ્રકાશમાં આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કાર્ડ રિન્યુ કરાવવાના હોય તેવા અરજદારો પાસેથી ચાર હજારની રકમની માંગણી કરવામાં આવે છે અને જો રકમ ન મળે તો અરજી બે માસ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે. તેવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાકીદે તપાસની માંગ કરી છે.

વિપક્ષ તરફથી હોબાળો

સુરત પાલિકાના વિપક્ષી કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સમાન હોવાનું જણાવ્યું છે. પરંતુ સુરતમાં આ યોજના હેઠળ કાર્ડ રિન્યુઅલની પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ છે.

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધા પર 2 અપડેટ કરાવવા હજારો રૂપિયા પડાવવાનો આરોપ - તસવીર

ગરીબોના કાર્ડમાં ભ્રષ્ટાચાર

ગુજરાતના વિધાનસભા પોડિયમ વિજયભાઇ રૂપાનીની છબીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા પોડિયમનું અનાવરણ કર્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગુજરાત ધારાસભ્ય પોડિયમમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની રચના કરી. વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું. ગુજરાતના વિધાનસભા પોડિયમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરે છે. (ફોટો: સોશિયલ મીડિયા) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગુજરાત એસેમ્બલી પોડિયમ ખાતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનું આયોજન કર્યું હતું. વિજયભાઇ રૂપાનીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું. વિધાનસભા સંકુલના પહેલા માળે પોડિયમમાં, પ્રસ્થાન કરાયેલા રાષ્ટ્રીય નેતાઓ અને મૃતક નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સહિતના મૃતક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, અને તેમના જન્મદિવસ અને તેમની જન્મજયંતિની સ્થાપના કરવામાં આવી છે. (ફોટો: સોશિયલ મીડિયા) આ સિસ્ટમ હેઠળ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. વિજયભાઇ રૂપાનીની છબી તેની પત્ની અંજલિ બહેન રૂપની અને પરિવારના સભ્યોની હાજરીમાં ખોલવામાં આવી હતી. વિજયભાઇ રૂપાનીની છબીના અનાવરણ દરમિયાન, રાજ્ય પ્રધાનના મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્વર્ગમાં અમૂલ્ય માળા ઓફર કરી હતી. પણ વાંચો: ઓપરેશન સિંધુરની અસર! દુશ્મન ડ્રોન ભારતીય સરહદમાં પણ પ્રવેશ કરશે નહીં, સૈન્ય તૈયાર કરી રહ્યું છે. સત્રના પહેલા દિવસે, વિમાનના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભગવાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું હતું. Usfacebooktwitterwhatsapp

આ કાર્ડ રિન્યુઅલ માટે આવતા અરજદારોને ચાર હજાર જેટલી રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે અને અરજદારો ઝડપથી મંજૂરી માટે પૈસા ચૂકવે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં મંજૂર થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તો તેમની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું

અમુક સરકારી વિભાગના કર્મચારીઓ અને વચેટિયાઓની મિલીભગત વિના આ પ્રકારનું કામ શક્ય નથી. જેઓ ગરીબ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જો આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં આવો ભ્રષ્ટાચાર થતો હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. આનાથી સરકારની છબી ખરાબ થાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવારથી વંચિત રહે છે. જેના કારણે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને ફરજમાંથી મુક્ત કરવા પણ માંગ કરાઈ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]