સુરતની એક હોટલમાં યુવક અને યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા; કારણ છે ચોંકાવનારું સુરતઃ પરણિત યુગલનો હોટલમાં કરૂણ અંતઃ પતિ-પત્નીએ જીવ ગુમાવ્યો

સુરત સમાચાર: સુરતના સરથાણાના સીમાડામાં બાપા સીતારામ ચોક પાસે આવેલી હોટલના રૂમમાં દંપતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પતિની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે પતિનું પણ આજે (23મી જૂન) અવસાન થયું હતું.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી મુજબ, સરથાણાના સીમાડા ખાતે બાપા સીતારામ ચોક ખાતે સિલ્વર બિઝનેસ હબ નામની હોટલની રૂમમાં સોમવારે (22 જૂન) બપોરે એક યુવક અને યુવતીએ ઝેર પી લીધું હતું. આ અંગેની જાણ થતાં સ્ટાફ અને બંનેના પરિવારજનો અને પોલીસ રૂમમાં દોડી આવ્યા હતા. યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે (23મી જૂન) પતિનું પણ અવસાન થયું.

આ પણ વાંચોઃ અમદાવાદઃ પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે એપીકે ઇન્સ્ટોલ કરો ઠગોએ ચાંદખેડાના વૃદ્ધાને લૂંટી, ખાતામાંથી 39 લાખ ઉપાડી લીધા

સામાજીક રીતે લગ્નમાં અડચણરૂપ હોવાની આશંકાથી પગલું ભર્યું હતું

ગુજરાત ચોમાસા પૂર: ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મંગળવારે મંગળવારે વરસાદ શરૂ થયો છે. આનાથી ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ .ભી થઈ છે. ભવનગરના વલ્લભપુર નજીક ચર્મદી ગામના એક ફાર્મમાં 14 લોકો ફસાયા હતા. (ફોટો: સોશિયલ મીડિયા) ગુજરાત ચોમાસુ પૂર: ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મંગળવારથી વરસાદ શરૂ થયો છે. આનાથી ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ .ભી થઈ છે. ભવનગરના વલ્લભપુર નજીક ચર્મદી ગામના એક ફાર્મમાં 14 લોકો ફસાયા હતા. જો કે, ભાવનગર ફાયર ટીમે તેને સમયસર બચાવ્યો. બધા લોકો સંપૂર્ણપણે સલામત છે. બચાવ પછી, સ્થાનિકોએ તેમની તત્પરતા અને હિંમતવાન કાર્ય માટે ફાયર ટીમને આભાર માન્યો. ભવનગરના મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ પાણીના ભારે પ્રવાહમાં તણાવનો તસવીર હતો. આ દરમિયાન એક કાળી કાર પાણીમાં તાણ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પરિવારના 4 સભ્યો કારમાં હતા. હાલમાં કારમાંનો આખો પરિવાર સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. આ સિવાય બોટડના ખંભાદ ગામમાં પૂરની પરિસ્થિતિ બનાવવામાં આવી છે. સમુદ્રના તરંગો જેવા પાણીનો ભારે પ્રવાહ ગામમાં ઘૂસી ગયો છે, જેના કારણે આખું ગામ પાણીમાં પતન થયું હતું. ભુજને 1 કલાકમાં 1 ઇંચ વરસાદમાં ભારે વરસાદ પડ્યો. ભુજને 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો. જેના કારણે ભુજ બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. બસ સ્ટેશન પર ઘૂંટણથી ભરાયેલા પાણીને કારણે ડ્રાઇવરો અને મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આનાથી પાલિકાના પ્રિમોન્સૂન ઓપરેશન વિશે પ્રશ્નો ઉભા થયા છે. ભવનગરના મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ પાણીના ભારે પ્રવાહમાં ફસાઇ ગયો હતો. . સ્થાનિક વહીવટને વ્યક્તિને બચાવીને સુરક્ષિત રીતે બહાર કા .વામાં આવ્યો હતો. આ પણ વાંચો: અમદાવાદ-ગાંંધિનાગર માટે અંબાલાલ પટેલની મોટી આગાહી વરસાદને કારણે ભવનગર-રાજકોટ મેઇન હાઇવેમાં ફેરવાઈ છે. અહીંનો ટ્રાફિક સંપૂર્ણપણે ખોવાઈ ગયો છે. ભવનગરના સિહોરમાં ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા.

સરથાણા પોલીસ તપાસ દરમિયાન બંને પતિ-પત્ની હોવાનું જાણવા મળ્યું હતું. તેમની ઓળખ 23 વર્ષીય માનસી ઉમરતિયા અને 24 વર્ષીય અભય ત્રાડા તરીકે થઈ હતી. તેમની ઓળખાણ મુજબ, બંને એકબીજાને પ્રેમ કરતા હોવાથી બે વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા. બાદમાં એકાદ વર્ષ પહેલા પરિવારજનોની સંમતિથી સગાઈ કરી હતી અને ભવિષ્યમાં તેઓ સામાજિક રીતે પણ લગ્ન કરવાના હતા. જ્યારે યુવતીના પરિવારજનોએ નજીકના ભવિષ્યમાં લગ્ન યોજવાની તારીખ આપી ન હતી. સંભવ છે કે આવા સંજોગોને કારણે તેમના લગ્નજીવનમાં અડચણ ઉભી થવાની આશંકાથી આ પગલું ભર્યું હોય.

માનસી મુલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામની વતની હતી. તેની એક બહેન છે. તેના પિતા સેન્ડબ્લાસ્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના અવસાનથી તેમના પરિવારની આભા છવાઈ ગઈ છે. જ્યારે અભય મૂળ જૂનાગઢના ભેંસાણનો છે. તે રિયલ એસ્ટેટ બ્રોકરેજ કરે છે. તેમના પિતા જ્વેલરી તરીકે કામ કરતા હતા. તેનો એક ભાઈ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]