સુરતના વરાછામાં SBI બેંકમાં લૂંટ, 4 હથિયારધારી શખ્સોએ બંદૂકની અણીએ 50 લાખ લીધા. Surat News Varachha SBI બેંક લૂંટી ચાર આરોપીઓ લૂંટ કરી ફરાર

SBI બેંક લૂંટ: સુરતના વરાછા વિસ્તારમાં પોલીસકર્મીને ગાલ પર થપ્પડ મારવાની ઘટના સામે આવી છે. સોમવારે ધોળા દિવસના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં એક મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર સશસ્ત્ર લૂંટારાઓ બેંકમાં ઘૂસ્યા હતા, કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા અને અંદાજિત રૂ. 50 લાખની રકમ લઈને ભાગી ગયા હતા.

કર્મચારીઓને ધાકધમકી આપી 50 લાખની લૂંટ

પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા નકાબધારી શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘુસ્યા હતા. જ્યાં તેણે ફિલ્મી સ્ટાઈલમાં કર્મચારીઓને ગન પોઈન્ટ પર ધમકાવીને બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉપાડી લીધી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો

ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો બેંક ખાતે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યા બાદ લૂંટારૂઓની ઓળખ કરી તેમને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]