Home Gujarat સુરક્ષા સામે પ્રશ્નઃ તમારી ઓફિસનું તાળું તૂટ્યું, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડેટા ચોરવાનો...

સુરક્ષા સામે પ્રશ્નઃ તમારી ઓફિસનું તાળું તૂટ્યું, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડેટા ચોરવાનો પ્રયાસ

0
સુરક્ષા સામે પ્રશ્નઃ તમારી ઓફિસનું તાળું તૂટ્યું, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડેટા ચોરવાનો પ્રયાસ


દસ્તાવેજો અને ડેટા લૂંટ: સામાન્ય રીતે દિવાળીની આસપાસ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. એકલતાનો લાભ લઈને તસ્કરો હાથ સાફ કરે છે. હવે ઘર-દુકાન છોડો, રાજકીય પક્ષની ઓફિસના તાળા તૂટ્યા છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તૂટ્યું છે. આમ આદમી પાર્ટીને આશંકા છે કે ઓફિસમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડેટા ચોરાઈ ગયા છે. આ બાબતની જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version