સારંગપુર-કાલુપુર બ્રિજ બંધ થશેઃ અમદાવાદના કાલુપુરથી અવરજવર કરતા લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. કાલુપુર-સારંગપુર બ્રિજ આગામી દિવસોમાં બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રિનોવેશનના કામને કારણે આ બ્રિજ નજીકના ભવિષ્યમાં બંધ થઈ જશે. હાલમાં કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના કારણે આ સ્ટેશનનો મુખ્ય માર્ગ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
આ પુલ 439 કરોડ રૂપિયાના ખર્ચે બનશે