Home Gujarat સચિન યુવકે UPSC પરીક્ષા પાસ ન થતાં હતાશાના કારણે આત્મહત્યા કરી

સચિન યુવકે UPSC પરીક્ષા પાસ ન થતાં હતાશાના કારણે આત્મહત્યા કરી

0
સચિન યુવકે UPSC પરીક્ષા પાસ ન થતાં હતાશાના કારણે આત્મહત્યા કરી

– અડાજણમાં દારૂ પીવા બાબતે પરિવાર સાથે ઝઘડો થતાં આધેડ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો

સુરત;

સચિન જીઆઈડીસીમાં યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થવાથી 28 વર્ષીય યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેણે તેના ઘરની નજીક આવેલી બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને પોતાનો જીવ લીધો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version