શરમ કે ગર્વ: પોલીસ નાક હેઠળ SMCના દરોડા, 2024 રૂ. 22.52 કરોડનો દારૂ ઝડપાયો

શરમ કે ગર્વ: પોલીસ નાક હેઠળ SMCના દરોડા, 2024 રૂ. 22.52 કરોડનો દારૂ ઝડપાયો

શરમ કે ગર્વ: પોલીસ નાક હેઠળ SMCના દરોડા, 2024 રૂ. 22.52 કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂ પર દરોડા રાજ્યના મોનિટરિંગ સેલ દ્વારા દારૂના અડ્ડા અને મોટા પાયે હેરફેરના કેસો રાજ્યની સ્થાનિક પોલીસની સાંઠગાંઠ અથવા જાણકારીથી નોંધવામાં આવે છે. જેમાં વર્ષ 2024 દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધાયા છે.જેમાં રાજ્યમાં સૌથી વધુ રૂ.1.47 કરોડનો દારૂ વડોદરા શહેરમાં પકડાયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 61 લાખનો અને ગ્રામ્ય અમદાવાદમાં 90 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. રાજ્યની વિવિધ રેન્જની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 3 રેન્જ છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]