વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે ગાંધીનગરમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

ગાંધીનગર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, વન અને પર્યાવરણ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનાર અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version