2
વડોદરામાં હિટ એન્ડ રન: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારબાદ વડોદરા જિલ્લામાં એક જ દિવસમાં બે હિટ એન્ડ રન બન્યા હતા. જેમાં 21 વર્ષના યુવક સહિત આધેડનું મોત થયું હતું.
21 વર્ષીય યુવકનું મોત
મળતી માહિતી મુજબ વડોદરાના ભાદરવા ગામે રહેતા જગદીશસિંહ મહિડા અને તેનો 21 વર્ષીય પુત્ર ઋષિરાજ જમહીડા બાઇક પર રણજીતનગર ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા.