
– જવાબદાર સંચાલકો અને સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવા કલેકટરને રજૂઆત
સુરત
સુરત જિલ્લાની માંડવી સુગર મિલમાં વહીવટીતંત્રની બેદરકારી અંગે આજે ધારાસભ્યની આગેવાનીમાં જવાબદાર સંચાલકો અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સુઓમોટો દાખલ કરવામાં આવ્યો હતો.
