મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત

મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત

મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત

અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો

આ અંગે દાઠા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો

ભાવનગર – રાજુલા તાલુકાના લોંગડી ગામના યુવાનનું મહુવા તાલુકાના લોંગડી ગામ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દાતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે રહેતા ભગવાનભાઈ રામભાઈ બાંભણીયાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ દાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના કાકાનો પુત્ર ભાઈ રમેશભાઈ ડાયાભાઈ બાંભણીયા (ઉ.વ. 35 વર્ષ, રહે. કોટડી, જિ. રાજુલા) મહુવાના લોંગડી ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલ જનકપુરી વિદ્યાલય લોંગડીથી આરાધ્યા હોટલ તરફ ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે દાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]