મહિસાગર જિલ્લાના રૂ.18 લાખના દારૂના કેસમાં વડોદરાના બુટલેગરની ધરપકડ

0
19
મહિસાગર જિલ્લાના રૂ.18 લાખના દારૂના કેસમાં વડોદરાના બુટલેગરની ધરપકડ

મહિસાગર જિલ્લાના રૂ.18 લાખના દારૂના કેસમાં વડોદરાના બુટલેગરની ધરપકડ

વડોદરા લિકર ક્રાઈમ : વડોદરા નજીકના મહીસાગર જિલ્લામાં પોલીસે આચરી 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીની ધરપકડ કરી છે.

છ મહિના પહેલા મહીસાગર પોલીસે સંતરામપુર ઉખરલી ગામેથી દારૂ ભરેલી કાર સાથે એક વેપારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ગુનામાં તાંદલજાના ઓલ મિનાર હાઇટ્સ ખાતે રહેતા મોહંમદ અતીક ગ્યાસુદ્દીન શેખનું નામ વોન્ટેડ હતું. આરોપી પોલીસથી બચવા પોતાનું ઘર બદલીને ફતેગંજના વ્હાઇટ હાઉસમાં રહેતો હોવાની બાતમી મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખી તેને ઝડપી લીધો હતો. આરોપીને મહિસાગર પોલીસને હવાલે કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here