મધ્યપૂર્વના યુદ્ધના કારણે જેતપુરમાં કાપડ ઉદ્યોગ પણ મુશ્કેલીમાં છે, કાચા માલની કિંમત વધુ હોવાથી અનેક યુનિટો બંધ છે. મધ્ય પૂર્વ યુદ્ધ જેતપુર કાપડ ઉદ્યોગને ફટકો

જેતપુર કાપડ ઉદ્યોગ જેતપુર શહેર અને પંથકની જીવાદોરી સમાન કાપડ અને સાડી ઉદ્યોગ હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ પર પડી છે. કાચા માલના ભાવમાં અસહ્ય વધારો અને કોમર્શિયલ એલપીજી ગેસની અછતને કારણે અનેક મશીન પ્રિન્ટીંગ યુનિટ બંધ થઈ ગયા છે, જેના કારણે હજારો કામદારોની રોજગારી જોખમાઈ છે.

ગગનચુંબી ઉત્પાદન ખર્ચ

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તાજેતરમાં મળેલી કારોબારીની બેઠક બાદ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સેક્રેટરી ચેતનભાઈ જોગીની સહી હેઠળ જારી કરાયેલા પત્ર મુજબ પ્રિન્ટિંગ અને ફિનિશિંગ માટેના રંગો, રસાયણો અને પેકિંગ મટિરિયલના ભાવમાં 20 ટકાથી 30 ટકાનો વધારો થયો છે. આ સિવાય એકમોમાં ઈંધણ તરીકે વપરાતા કોલસા અને ગેસના ભાવમાં પણ 20 ટકાથી 30 ટકાનો વધારો થયો છે. આ અસહ્ય બોજને સરભર કરવા માટે, એસોસિએશને પ્રિન્ટીંગ જોબમાં પ્રતિ મીટર રૂ. 2 અને સાડી દીઠ રૂ. 10નો તાત્કાલિક ભાવવધારો લાગુ કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે.

ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ આ વિકટ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી નુકસાન સહન કરવા છતાં કારખાનાઓ કોઈપણ રીતે યુનિટ ચલાવતા હતા જેથી મજૂરોને રોજીરોટી મળતી રહે. પરંતુ, હાલમાં યુદ્ધની વ્યાપક અસરને કારણે LPG કોમર્શિયલ ગેસના પુરવઠામાં ભયંકર અછત સર્જાઈ છે. પરિણામે, જેતપુરમાં કેટલીક મશીનરી ફરજિયાતપણે બંધ કરી દેવામાં આવી છે અને મોટાભાગના ટેક્સટાઇલ એકમોમાં ઉત્પાદન એકદમ નીચે આવી ગયું છે.’

આ પણ વાંચોઃ ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીનો ‘બિનખેતી’, કેમ ધરતીવાસીઓનો મોહભંગ!

ગુજરાત ભારતી 2025: ગુજરાતમાં સરકારી નોકરીઓ મેળવવાની વધુ એક સોનાની તક, ગુજરાતીમાં અહીં બધી માહિતી ઓજસ જીએસએસએસબી ભારતી 2025: ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ ભરતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, એપ્લિકેશન પ્રક્રિયા હેઠળ આર્કિટેક્ચરલ સહાયક પોસ્ટની વિગતો વાંચો. ભારતી 2025, જીએસએસએસબી આર્કિટેક્ચરલ સહાયક ભારતી 2025: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે હાલમાં સુવર્ણ સમયગાળો ચાલી રહ્યો છે. કારણ કે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતી બહાર આવી છે. ત્યારબાદ ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડે સરકારી નોકરીઓનો બીજો દરવાજો ખોલ્યો છે. જીએસએસએસબીએ આર્કિટેક્ચરલ સહાયક, વર્ગ -3 ના કુલ 21 સ્થાનો માટે ભરતી સૂચના જારી કરી છે. 18-8-2025ના સમયગાળામાં એપ્લિકેશન મોડ્સ માટેની છેલ્લી તારીખ લાગુ કરવી એ ક્યાંથી અરજી કરવી https://ojas.gujarat.gov.in/ ગુજરાત સરકારી જોબ-ફોટો- ફ્રી એ ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ, પોસ્ટ વિગતો પસંદગી પસંદગી બોર્ડ, ગાંડિનાગર અને બિલ્ડિંગ સહાયકની ભરતી છે. કેટેગરીની વિગતો નીચે આપેલા કોષ્ટકમાં આપવામાં આવી છે. કુલ 21 જીએસએસબી ભરતી 2025 માટે કુલ 21 જીએસએસબી ભરતી દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક લાયકાતોની આર્કિટેક્ચરમાં કેટેગરી ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. અને ગુજરાત અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ knowledge ાન હોવું જોઈએ. તેમની નિમણૂક સમયે, નવી દિલ્હીની આર્કિટેક્ચર કાઉન્સિલની નોંધણી કરવી પડશે. ગુજરાતના વય જૂથની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષની વયની રહેશે નહીં. આ ઉપરાંત, અનામત કેટેગરીના ઉમેદવારો સરકારના શાસન મુજબ ઉચ્ચ વય મર્યાદા માટે પાત્ર બનશે. પાંચ વર્ષ પછી, સાતમા પગારપંચના ₹ 44,900 થી 42 1,42,400 (લેવલ -8) ના પગારમાં નિયમિત નિમણૂક મેળવવા માટે ફક્ત office ફિસ સંબંધિત office ફિસમાં સેવા મેળવવામાં આવશે. ગુજરાતમાં વિવિધ ભરતીઓ અને કારકિર્દીના સમાચારો વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો. ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું પડશે. પછી વર્તમાન જાહેરાત પર ક્લિક કરવાથી અહીં વિવિધ ભરતીઓ આપવામાં આવશે. મોરેફલો યુએસફેસ બુકટવિટરવાટ્સએપ

80 હજારથી વધુ કામદારોના દૈનિક વેતન પર કટોકટી

જેતપુરના આ ઉદ્યોગ સાથે 80,000 જેટલા કામદારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. આટલા મોંઘા કાચા માલ અને ગેસની અછત વચ્ચે ઉત્પાદકો હાલમાં તેમના એકમો કેમ ચલાવવા અને હજારો લોકોને રોજગારી આપવા તે મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. જો ટૂંક સમયમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો શહેર અને તાલુકાની આર્થિક વ્યવસ્થા, નાના-મોટા આનુષંગિક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા-રોજગાર પર ખૂબ જ ગંભીર અને ગંભીર અસરો પડશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]