ભુજમાં 50થી વધુ ડ્રોન જોવા મળ્યા! આકાશમાં રહસ્યમય વસ્તુ જોઈ લોકો ગભરાયા, પોલીસને ખબર નથી ભુજમાં ડ્રોન જેવી રહસ્યમય લાઈટો આકાશમાં શો

ભુજ સમાચાર: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે આજે (6 માર્ચ, 2026) આકાશમાં ડ્રોન જેવી વસ્તુ જોવા મળતાં ભુજના કેટલાક વિસ્તારોમાં કુતૂહલ ફેલાયું છે. ભુજના કેટલાક વિસ્તારોમાં રાત્રીના 10 વાગ્યાના સુમારે આકાશમાં ચમકતી વસ્તુ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ભુજમાં આકાશમાં રહસ્યમય વસ્તુ જોવાની ઉત્સુકતા

સ્થાનિકોના જણાવ્યા મુજબ ભુજ શહેરના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા, ભીડી નાકાની આસપાસના વિસ્તારોમાં આકાશમાં એક રહસ્યમય તેજસ્વી પદાર્થ દેખાયો હતો અને થોડી જ ક્ષણોમાં ગાયબ થઈ ગયો હતો. આ બાબતે ભુજના એક ખગોળશાસ્ત્રીએ જણાવ્યું હતું કે ડ્રોન જેવો દેખાતો પદાર્થ આકાશમાં બહુ ઉંચો નહોતો.

ભુજ પોલીસે આકાશમાં સંખ્યાબંધ ડ્રોનની જેમ ઉડતી રહસ્યમય વસ્તુઓ અંગે તપાસ હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]