ભાઈબીજના દિવસે ત્રણ અકસ્માતઃ માંગરોળમાં છ વાહનો વચ્ચે અકસ્માતમાં બેના મોત, દાદરા નગર હવેલી પાસે બસ ઝાડ સાથે અથડાઈ

ગુજરાતમાં અકસ્માતઃ આજે ભાઈબીજના તહેવાર પર રાજ્યમાં ત્રણ ગોઝારા અકસ્માતો સર્જાયા છે. સુરતના માંગરોળના વાંકલ પાસે એક સાથે છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર અને 4 બાઇક વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]