– અગાઉ એમજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપવામાં આવ્યા હતા
– ડિસેમ્બર-2023માં નગરપાલિકાએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ પાસેથી 5.65 કરોડની લોન મેળવી અને વીજ બિલની ચૂકવણી કરી.
આણંદઃ જાન્યુઆરી 2024થી નવેમ્બર 2024 સુધીમાં બે વર્ષથી સુપરસીડ થયેલી બોરસદ નગરપાલિકા દ્વારા વીજ તંત્રને રૂ.3.5 કરોડ ચૂકવવામાં આવ્યા નથી.