ફુલપાડામાં ગેસ લીકેજ થતાં આગમાં સાત યુવાનો દાઝી ગયા, ચારની હાલત ગંભીર

– જરીના ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય યુવકો ટિફિન રાંધવાની તૈયારી કરી રહ્યા હતા, લીકેજ થતાં કરૂણાંતિકા સર્જાઈ

– પહેલા લોકોને લાગ્યું કે સિલિન્ડર ફાટ્યો છે: ત્રણ યુવકો બહાર બચી ગયા

રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ ધોરણના પુસ્તકો નવા વર્ષથી બદલાશે. વિદ્યાર્થીઓ આ વર્ષે અભ્યાસ કરશે તે પુસ્તકોનો ઉપયોગ આવતા વર્ષથી કરવામાં આવશે નહીં. ગુજરાત સ્ટેટ સ્કૂલ પાઠયપુસ્તક બોર્ડે અભ્યાસક્રમ બદલવાનો નિર્ણય લીધો છે. (ફોટો: સોશિયલ મીડિયા) ગાંધીગાર સમાચાર: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓ આ વર્ષે અભ્યાસ કરશે તે પુસ્તકોનો ઉપયોગ આવતા વર્ષથી કરવામાં આવશે નહીં. આ એટલા માટે છે કારણ કે પાઠયપુસ્તકો આગામી શૈક્ષણિક વર્ષથી બદલાશે. ધોરણો 1, 6 થી 8 અને 12 ના પુસ્તકો સ્વિચ કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ સ્કૂલ પાઠયપુસ્તક બોર્ડે અભ્યાસક્રમ બદલવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સ્ટેટ સ્કૂલ પાઠયપુસ્તક બોર્ડ, ગાંધીગરે દ્વારા એક પ્રેસની ઘોષણામાં, આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એક નવું સંશોધન તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત પાઠયપુસ્તક બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી જૂન 2025-26 માં આગામી પુસ્તકોની સૂચિ જાહેર કરી છે. ગણિત અને વિજ્ .ાન પુસ્તકો બદલવામાં આવશે. નવા પ્રકરણો બુક Econom ફ ઇકોનોમિક્સમાં ઉમેરવામાં આવશે. આ પુસ્તક ધોરણ 1 માં પ્રથમ અને બીજી ભાષા ગુજરાતી સિવાયના તમામ માધ્યમોમાં બદલાશે. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર આજના નવીનતમ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

સુરત, : બેંક ઓફ બરોડાની સામે આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં એક રૂમમાં રહેતા અને સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ પર આવેલ જરીના ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય યુવક આજે વહેલી સવારે ટિફિન રાંધવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ગેસ લીકેજના કારણે એકઠા થયેલા ગેસમાં આગ લાગી હતી. હાજર સાત યુવાનો દાઝી ગયા હતા અને તેમને સ્મીર હોસ્પિટલ અને બાદમાં કિરણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર યુવાનોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે ફાયર બ્રિગેડના સૂત્રો અને સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી માહિતી મુજબ સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ પર બેંક ઓફ બરોડા સામે આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે એક રૂમમાં કેટલાક પરપ્રાંતિય યુવકો ભાડેથી રહે છે અને જરીના કારખાનામાં કામ કરે છે. રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં એકઠા થયેલા ગેસના કારણે સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી હતી. આગની લપેટમાં આવવાથી બચવા માટે 16 થી 29 વર્ષની વયના સાત યુવકો ત્યાં હાજર હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]