ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા હતા

ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા હતા

ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા હતા

– જોરાવરનગર પોલીસ સ્ટેશનના

– ખેરાલુ તાલુકાના ડભોડાના બંને શખ્સો એક વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યા હતા.

સુરેન્દ્રનગર: જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]