![]()
વડોદરા દારૂના દરોડા : જિલ્લા પોલીસે પાદરા નગર વિસ્તારમાં બજરંગ નગરની પાછળ આવેલા ખેતરમાં દરોડો પાડી દારૂનો જથ્થો મળી આવતા પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
એલસીબીના સ્ટાફને મળેલી બાતમી મુજબ પાદરા માટીયા મંદિર વાળા પાળીયામાં રહેતો પૃથ્વી રીંકિનભાઈ પટેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને તેનું જથ્થાબંધ વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પૃથ્વી રિંકિનભાઈ પટેલ અને રિંકિનભાઈ ભોગીલાલભા