પાટણ જિલ્લામાં શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા પાઠયપુસ્તકો શાળાઓમાં પહોંચાડવામાં આવ્યા હતા

પાટણ: શહેર અને જિલ્લામાં 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા જ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવામાં આવ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. આ વખતે પાઠ્યપુસ્તક મંડળે તમામ શાળાઓને સમયસર પુસ્તકો મળી રહે તેવું આયોજન કર્યું છે.

પાટણ શહેર અને જિલ્લામાં ઉનાળુ વેકેશન હોવા છતાં અને સરકારી શાળાઓ શરૂ થાય તે પહેલા રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે આપવામાં આવતા પુસ્તકોના સેટ પહોંચાડવામાં આવ્યા છે. જેથી વેકેશન પૂર્ણ થયા બાદ બાળકો વિવિધ પુસ્તકો વાંચી શકશે. વિષયના પુસ્તકો અભ્યાસ માટે ઉપલબ્ધ રહેશે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા DEO હેઠળ SVS TPEO, AO દ્વારા સંબંધિત શાળાઓને પાઠ્યપુસ્તકો તાલુકા મથકે પહોંચાડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં શાળાઓ શરૂ થાય તે પહેલા વેકેશન દરમિયાન તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મફત પાઠયપુસ્તકો પહોંચાડવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં તાલુકા કક્ષાએ પુસ્તકોના સેટ ઉતાર્યા બાદ પગાર કેન્દ્રની શાળાઓમાં અને આ રીતે દરેક શાળામાં પુસ્તકોના વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઓજેએસ જીએસએસબી ભરતી 2025: ગુજરાતમાં સરકારી નોકરીઓ મેળવવાની બીજી તક, લાયકાતથી લઈને પગાર સુધી, અહીં વાંચો જીએસએસબી વિવિધ પોસ્ટ ભરતી 2025: આ લેખમાં વિવિધ પોસ્ટ્સ, શૈક્ષણિક લાયકાતો, પગાર ધોરણ, મહત્વપૂર્ણ તારીખો સહિતની મહત્વપૂર્ણ માહિતી શામેલ છે. ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ ભરતી 2025 વિવિધ પોસ્ટ જોબ્સ – ફોટો – x @gsssb_officialojas ગુજરાત ભારતી, જીએસએસએસબી વિવિધ પોસ્ટ ભરતી 2025: ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે ભરતીના સમાચાર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આવી છે. ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડે બીજી ભરતી જાહેર કરી છે. જીએસએસએસબીએ સરકારના વિવિધ વિભાગોમાં વિવિધ પોસ્ટ્સની ભરતીની ઘોષણા કરી છે. આ લેખ પર, આ લેખમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં વિવિધ પોસ્ટ્સની વિગતો, શૈક્ષણિક લાયકાતો, પગાર ધોરણો, ગુજરાત માધ્યમિક સેવા પસંદગી બોર્ડ હેઠળની મહત્વપૂર્ણ તારીખોનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 12 થી સપ્ટેમ્બર 23 2025 ની વચ્ચે અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in/ ગુજરાત સરકારની નોકરી- ફોટો- ફોટો- ફ્રીકોજસ જીએસએસએસબી ભારતી 2025 પોસ્ટ-વેલક્યુમ ટેકનિશિયન 1 રોયલ્ટી ઇન્સ્પેક્ટર 1 ઓપરેશન થિયેટર સહાયક 44 કુલ 78 ગુજરાટ ગૌજરાટ ગૌજરાટ, પ્રારંભિક તારીખની ડેટની ડેટની તારીખની તારીખની તારીખની તારીખની તારીખની તારીખની તારીખની તારીખની તારીખની તારીખની તારીખની તારીખ ટેકનિશિયન 1-9-202512-9-2025ROYALTY INPEPESPENPENP1-9-202512-2025 સ્ટોર KIPPER3-9-202514-2025 સહાયક 6-9-20252323-9-2025 કાર્યવાહી સહાયક 6-9-9-202523-202523-202523-202523-202523-202523-202523-202523-202523-202523-202523-9-2025 જીનિયસ દ્વારા વિવિધ શૈક્ષણિક ગુણો દ્વારા વિવિધ શૈક્ષણિક ગુણો દ્વારા સેકન્ડરી ગુણો દ્વારા વિવિધ શૈક્ષણિક ગુણોનો સમાવેશ થાય છે. 2025 માટે. શૈક્ષણિક લાયકાતો વિશે વધુ માહિતી મેળવવા માટે, ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ અને https://gssb.gujarat.gov.in/ ની મુલાકાત લો. તે પોસ્ટ માટે વય મર્યાદા અને પગાર ધોરણ વિશે જાણવા માટે, ઉમેદવારોએ સંસ્થાની સેબસાઇટ અથવા સત્તાવાર સૂચના વાંચી. આ પણ વાંચો: ગુજરાતમાં વિવિધ ભરતીઓ અને કારકિર્દીના સમાચારો વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો, જીએસએસએસબી ભારતી 2025 માટે ગુજરાત ગૌણ પસંદગી હેઠળ એડડાઉન લોડ એપ્લિકેશન માટે કેવી રીતે અરજી કરવી. વર્તમાન જાહેરાત પર ક્લિક કરો વર્તમાન જાહેરાત અહીં વિવિધ ભરતીઓને કહેશે.

પાટણ જિલ્લામાં 27, 28 અને 29 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે. તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો આ વખતે શાળાઓમાં અગાઉથી પહોંચી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9 થી 12 ના અંદાજે 56000 વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક શાળાના 1.48 લાખ જેટલા બાળકોને સરકારી શાળાઓમાં મફત પાઠયપુસ્તકોનો લાભ મળશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]